lichess.org
Donate

નમસ્તે

Off topicLichess
હેલો આ મારો પહેલો ગુજરાતી બ્લોગ છે

તમે બધા કેમ છો?! હું આશા રાખું તમે સ્વસ્થ હશો. લિચેસમાં આ પહેલો ગુજરાતી બ્લોગ છે. ભગવાનનો આભાર કે મને આ તક મળી